Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.
$220\,V$,$100\,W$ રેટીંગ ધરાવતા એક બલ્બને $220\,V$,$60\,W$ રેટીંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોઆ સંયોજનને સમાંતર વોલ્ટેજ $220\,V$ હોય, તો $100\,W$ ના બલ્બ દ્વારા વપરાયેલ કાર્યત્વરા (પાવર) લગભગ $...........W$ થાય છે.
$1$ મીટર લંબાઇ અને $1\, mm$ ત્રિજ્યાવાળા તાંબાના એક તારને $2$ મીટર લંબાઇ અને $3\, mm$ ત્રિજ્યાવાળા લોખંડના તાર સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બંને તારમાંથી વિધુતપ્રવાહ પસાર થાય છે, તો તાંબા અને લોખંડના તારમાં વિધુતપ્રવાહ ઘનતાનો ગુણોત્તર.....થશે.