પ્રારંભમાં વિરામ સ્થાને થી $x$-અક્ષ સાથે $x=0$ આગળના સંદર્ભ બિંદુ થી $v$ વેગ થી કે જે $v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}$ મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ_____$\mathrm{ms}^{-2}$હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સીધા રસ્તા (હાઇવે) પર $72 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપથી ગતિ કરતી એક બસને બ્રેક લગાવીને $4 s$ માં ઊભી રાખવામાં આવે છે. આ સમય દરમ્યાન બસ દ્વારા કપાતું અંતર. . . . . . . હશે. (એવું ધારો કે પ્રતિપ્રવેગ નિયમિત છે)
એક પદાર્થને $u$ વેગથી ઉપર તરફ ફેંકતા મહત્તમ ઊંચાઇએ $6\,sec$ એ પહોંચે છે,તો પદાર્થ એ $1^{st}$ sec અને $7^{th} \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય?
આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ-સમયનો આલેખ દર્શાવેલો છે. $(i)$ $15\, s$ માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને $(ii)$ કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે ..... છે.
$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.
એક પેરશુટિસ્ટ કૂદીને $50\, m$ અંતર સુધી ઘર્ષણ વગર પતન કરે છે. જ્યારે તે પેરશૂટ ખોલે છે ત્યારથી $2\, m/s^2$ ની પ્રતિપ્રવેગી ચાલુ કરે છે. તે $3\, m/s$ ની ઝડપથી જમીન પર પહોચે છે. તો તે $........... m$ ઊંચાઈ એ થી કૂદયો હશે.