ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightarrow B$ માટે $A$ ની સક્રીયકરણ ઊર્જા $17\, kJ$ પ્રતિ મોલ છે. પ્રક્રિયાની ઉષ્મા $40 \,kJ$ છે. તો પ્રતિવર્તીં પ્રક્રિયા $B \rightarrow A$ માટેની સક્રીયકરણ ઊર્જા ગણો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે ${N_2}{O_5}\, \to \,2N{O_2}\, + \,\frac{1}{2}\,{O_2}$ નો અર્ધ સમય $30\,^oC$ તાપમાને $24$ કલાક છે. તો $10\,g$ $N_2O_5$ થી શરૂઆત કરતાં તેની $96$ કલાકનાં ગાળા પછી $N_2O_5$ કેટલા ગ્રામ બાકી રહેશે?
એક રાસાયણિક પ્રક્રિયાાનો વેગ $10^o$ સે.ના વધારા સાથે બમણો થાય છે. જો તાપમાનમાં $50^o$ સે.નો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાના પ્રક્રિયાવેગમાં ........ ગણો વધારો થશે .
એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા $X \rightarrow Y ,30 ,kJ\, mol ^{-1}$ સક્રિયકરણ શક્તિ ધરાવે છે. પ્રક્રિયા દરમ્યાન જે (શક્તિ) ઊર્જાનો ફેરફાર $\Delta E -20\, kJ$ હોય તો, પ્રતિવર્તી પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ $kJ$ માં ........... છે. (પૂર્ણાક જવાબ)
$A \rightarrow 2 B + C$ પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયક $A$ ની સાંદ્રતા અનુક્રમે $0.5$ અને $1.0\, mol \,L ^{-1}$ હોય ત્યારે તેમના અર્ધઆયુુષ્યો અનુક્રમે $100\, s$ અને $50\, s$ થાય છે. પ્રક્રિયાનો ક્રમ $....$ છે.
સમાન પ્રક્રિયાની પરિસ્થિતિ હેઠળ પદાર્થની સાંદ્રતા $1.386$ મોલ $m^{-3}$ છે. જે $40$ સેકન્ડમાં અને $20$ સેકન્ડમાં પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ ગતિ દ્વારા અડધી થશે. પ્રથમ ક્રમ $(k_1)$ અને શૂન્ય ક્રમ $(k_0)$ માટેનો દર અચળાંકનો ગુણોત્તર $\left( {\frac{{{k_1}}}{{{k_0}}}} \right)$ ............ $mol^{-1}\,dm^3$ થશે.