Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દોરી પર પસાર થતાં લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2.00t)$ છે જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ સેકન્ડમાં છે. તો દોરી પર રહેલા કણની મહતમ ઝડપ ($cm/s$ માં) કેટલી હશે?
$y = A \sin (\omega t - kx )$ વડે દર્શાવાતા એક તરંગ પર $y = A \sin (\omega t+ kx)$ વડે દર્શાવાતુ બીજું તરંગ સંપાત થાય છે. તો પરિણામી તરંગ માટે શું કહી શકાય?
બે ફૅક્ટરી $800\, Hz$ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ $2\,m/s$ ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ $320\, m/s$ છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે?
સ્વરકાંટો $1$ અને સ્વરકાંટો $2$ સાથે અવાજ કરીને પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન કરે છે. હવે સ્વરકાંટાના છેડા પર પટ્ટી ચોટાડવામાં આવે છે. હવે ફરીથી બંને સ્વરકાંટાને સાથે વગાડતા પ્રતિ સેકન્ડ $6$ સ્પંદ ઉત્પન્ન થાય છે. જો સ્વરકાંટાની $1$ ની આવૃતિ $200 \,Hz$ હોય, તો સ્વરકાંટા $2$ ની મુળ આવૃતિ ......... $Hz$ હશે?