જે તરંગ દ્વારા માધ્યમના કણોનું સ્થાનાંતર તરંગની પ્રસરણ દિશાને લંબ થતું હોય,તેને કયાં તરંગો કહે છે.
A
લંબગત તરંગ
B
સંગત તરંગ
C
પ્રગામી તરંગ
D
એકપણ નહિ
AIIMS 1998, Easy
Download our app for free and get started
a (a) In transverse waves medium particles vibrate perpendicular to the direction of propagation of wave.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે $60^o$ નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો $v$ એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.
સોનોમીટરના તારની લંબાઈ $0.75\;m$ અને ઘનતા $9 \times 10^3\;Kg / m ^3$ છે. તે સ્થિતિસ્થાપક હદ ઓળંગવા સિવાય $8.1\times 10^8 \;N / m ^2$ નો તણાવ સહન કરી શકે છે. આ તારમાં ઉત્પન્ન કરી શકાતી મુળભુત આવૃતિ કેટલી હોય?