Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ભૂકંપમાં લંબગત $(S)$ અને સંગત તરંગ $(P)$ ઉત્પન્ન થાય છે, $S$ અને $P $ તરંગની ઝડપ $4.5\, km/sec$ અને $8.0 \,km/sec$ છે, $P$ તરંગ એ $S$ તરંગ કરતાં $4$ મિનિટ વહેલાં નોંધાય તો, ભૂકંપનું કેન્દ્ર સિસ્મોગ્રાફથી કેટલા .... $km$ અંતરે હોય $?$
$L$ લંબાઇની કલોઝડ પાઇપ અને $L’$ લંબાઇની ઓપન પાઇપમાં $ {\rho _1} $ અને $ {\rho _2} $ ઘનતા ઘરાવતાા ગેસ ભરેલ છે. બંને ગેસની દબનીયતા સરખી છે. બંને પ્રથમ ઓવરટોન સાથે અનુનાદિત થાય છે.ઓપન પાઇપની લંબાઇ $ L’=$________
એક બાઇક પાછળ પોલિસની કાર $22 m/s$ ની ઝડપથી જઇ રહી છે.પોલીસની કાર દ્રારા $176 Hz $ આવૃતિ ઘરાવતો હોર્ન વગાડવામાં આવે છે. બંને એક $165 Hz$ ઘરાવતા સાઇરન તરફ ગતિ કરી રહયા છે.જો બાઇક સવારને સ્પંદ અનુભવાતા ન હોય તો બાઇકની ઝડપ ... $m/s$ કેટલી હશે? (હવામાં ઘ્વનિની ઝડપ $330 m/s$ )