Question
પરિચય આપો $:$ પૃથ્વીરાજ ત્રીજો

Answer

પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈ.સ. $1191$ માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈ.સ. $1192$ માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્લીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free