Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થાનાંતર રીતમાં $f$ કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $60\, cm$ છે. કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય ........ $cm$ છે ?
આંખના ડોકટરે $40cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $25 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સ સંપર્કમાં રાખીને પહેરવાનું કહે છે.તો તેના લેન્સનો પાવર કેટલો થાય?
બર્હિગોળ લેન્સને બે ભાગોમાં આકૃતિ મુજબ $(i)\;XOX'$ સાથે $(ii)\;YOY'$ સાથે કાપવામાં આવે છે.જો $f , f ', f ''$ એ અનુક્રમે સંપૂર્ણ લેન્સ, કિસ્સા $(i)$ ના અર્ધ લેન્સની અને કિસ્સા $(ii)$ ના અર્ધ લેન્સની કેન્દ્રલંબાઈ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે.
$10\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સથી $15\, cm$ દૂર પદાર્થ મૂકેલો છે. લેન્સની બીજી બાજુ લેન્સની કેન્દ્રલંબાઈ જેટલા અંતરે બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકેલો છે. જેથી પ્રતિબિંબ પદાર્થને છેદે છે. તો બહિર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ.......$cm$ થશે?
એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી $10\,cm$ અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર $25\,cm$ અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા $cm$ હશે?