Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન બે પાતળા સમતલ બહિર્ગોળ લેન્સો (દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$), દરેકની વક્રતાત્રિજયા $20\; cm $ છે, તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે. બાકીના ભાગમાં $1.7$ વક્રીભવનાંકવાળું ઓઇલ ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થાય?
બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
સમતલ બહિર્ગોળ કાચના લેન્સની કેન્દ્રલંબાઈ $20\, cm \left(\mu_{ g }\right. =1.5)$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. એક પ્રકાશીત વસ્તુને લેન્સથી $60\, cm$ અંતરે તેની અक्ष પર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું અંતર ($cm$ માં) કેટલું છે ?
પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. અને વક્રીભવનકોણ $30°$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું પૂંજ તેના માર્ગેં પાછું વળે છે. તો તેનો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાત કોણ કેટલા .......$^o$ હોય?