Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ શ્રેણી $LCR$ પરિપથ માટે એવું જાણવા મળે છે કે જ્યારે બદલાતા સંધારકનું મૂલ્ય $2.5 \mathrm{nF}$ હોય છે ત્યારે વહેતો પ્રવાહ મહતમ બને છે. જો $200 \Omega$ અને અવરોધ $100 \mathrm{mH}$ નો ઈન્ડકટરનો પરિપથમાં ઉપયોગ કરવામાં આવ્યો હોય તો $\mathrm{AC}$ ઉદગમની આવૃત્તિ. . . . . . .$\times 10^3 \mathrm{~Hz} .\left(\pi^2=10\right.$ લો.)
$E =440 \sin 100 \pi t \;\;emf$ ધરાવતું ઉલટસૂલટ ઉદગમ $\frac{\sqrt{2}}{\pi} H$ ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં $a.c$. એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન $........\,A$ થશે.
એક શ્રેણી $LCR$ પરિપથ $\omega_{0}=10^{5} \,rad / s$ જેટલી કોણીય આવૃત્તિ પાસે અનુનાદ અનુભવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અનુનાદ વખતે પરિપથ $120\, V$ વોલ્ટનાં ઉદગમમાંથી $16\, W$ પાવર ખેંચે છે. પરિપથમાં અવરોધ $'R'$ નું મૂલ્ય ...... $\Omega$ છે.
$LR$ શ્રેણી પરિપથને $\omega $ આવૃતિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડેલ છે જેનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $2R$ છે. હવે $R$ કેપેસિટીવ રીએક્ટન્સ ધરાવતા કેપેસીટરને $L$ અને $R$ સાથે શ્રેણીમાં જોડેલ છે. તો નવા અને જૂના પાવર ફેકટરનો ગુણોત્તર શું મળે?
$X_L=R$ ધરાવતા $LR$ શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર $P_1$ છે. હવે જો $X_C=X_L$ ધરાવતો સંઘારક પરીપથમાં ઉમેરવામાં આવે તો પાવર ફેક્ટર $P_2$ થાય છે. $P_1: P_2$ ગુણોતર $.........$ થશે.