Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઓસીલેટર પરિપથનો કેપેસીટર એક બંધ પાત્રમાં છે. જ્યારે પાત્રને ખાલી હોય ત્યારે પરિપથ $10\, kHz$ ની આવૃતિથી અનુનાદ કરે છે. જ્યારે પાત્રને વાયુ વડે ભરી દેવામાં આવે ત્યારે તે તેની અનુનાદિત આવૃતિ $50\, Hz$ મળે છે. તો આ વાયુનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ $100\,W$ વાપરે છે, જ્યારે તેને $200\,V$ ના $ac$ મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ $........\,A$ હશે
દોલન કરતા $LC$ પરિપથમાં,કુલ સંગ્રહિત ઊર્જા $U$ છે અને કેપેસિટરમાં મહતમ વિદ્યુતતભાર $Q$ છે. જ્યારે કેપેસિટરમાં વિદ્યુતભાર $\frac{Q}{2}$ હોય ત્યારે ઈન્ડકટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી છે?
$2\,\mu H$ પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને $7\,KHz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય $\frac{1}{x} F$ છ. તો $x$ નું મૂલ્ય $...........$ હશે.
$62.5\,nF$ જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક $L C R$ શ્રેણી પરિપથને $2.0\,kHz$ ની આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય $........mH$ થશે. ( $\pi^2=10$ લો.)
$R$ $-$ $C$ પરિપથમાં ઉદગમના વૉલ્ટેજ $10\, V$ અને કેપેસિટરનાં વૉલ્ટેજ $8 \,V$ છે. તો અવરોધ $R$ વચ્ચેનો વૉલ્ટેજ અને પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે?