Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ $100\,W$ વાપરે છે, જ્યારે તેને $200\,V$ ના $ac$ મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ $........\,A$ હશે
એક $LCR$ શ્રેણી પરિપથનો અવરોધ $220 \;\Omega$ છે. મેઈન્સનો વોલ્ટેજ $220\; V$ અને આવૃત્તિ $50\; Hz$ છે. જો પરિપથમાંથી કેપેસીટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો પાછળ હોય છે. જો પરિપથમાંથી ઈન્ડકટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો આગળ હોય છે. તો આ $LCR$ પરિપથમાં પાવર વ્યય ($W$ માં) કેટલો થાય?
$LCR$ ઓસ્સિલેટર પરિપથમાં અનુનાદ સમયે ઇન્ડકટરમાં સંગ્રહિત ઊર્જા શોધો. જો ઉદગમનાં વૉલ્ટેજ $10\,V$ અને અવરોધ $10\, \Omega$ અને ઇન્ડકટર $=1 H$ છે ($J$ માં)