Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$120 \mathrm{~V}, 60 \mathrm{~Hz}$ ના ઉદ્ગમના બે છેડા સાથે અવગણ્ય અવરોધ ધરાવતું ગૂંચળું અને $90 \Omega$ ના અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરમાં અવરોધના બે છેડા વચ્ચેનું અવલોકન $36 \mathrm{~V}$ છે. તો ગૂંચળાનું ઈન્ડકટન્સ. . . . . . છે.
આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે