Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માઈક્રોસ્કોપનો $Numerical$ $aperture$ $0.12$ છે અને વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે.તેના $Resolution$ ની $limit$ $..........\,\mu\,m$ ની નજીક હશે.
બે સુસંબદ્ધ ઉદ્દગમો કે જેની તીવ્રતા જુદી જુદી છે. તેનાથી વ્યતિકરણ ઉત્પન્ન થાય છે. જો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર $25 $ હોય, તો ઉદ્દગમોની તીવ્રતાઓ ગુણોત્તર .......
પ્રકાશનો એક કિરણ જેમાં બે તરંગલંબાઇ $7000\; \mathring A$ અને $5500 \;\mathring A$ નો ઉપયોગ યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણની ભાત મેળવવા માટે થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $2.5\,mm$ છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $150\,cm$ છે. મધ્યમાન શલાકાથી ઓછામાં ઓછું અંતર, જ્યાં બંને તરંગલંબાઇને કારણે તેજસ્વી શલાકા સંપાત થાય, તે $n \times 10^{-5}\,m$ છે. $n$ નું મૂલ્ય ............ છે.