નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A$(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજણ આપતું નથી.
  • B$(A)$ સાયું છે પણ $(R)$ ખોટું છે.
  • C$(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજણ આપે છે.
  • D$(A)$ ખોટું છે પણ $(R)$ સાચું છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
As medium changes, optical path changes.

Also, \(\frac{\Delta x}{\lambda}=\frac{\Delta \phi}{2 \pi}\)

Hence phase difference changes.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચ
    View Solution
  • 2
    ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક $n_{12}$ અને તેનો ક્રાંતિકકોણ $\theta_C$ છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે $A$ ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો $90^o$ હોય તો આપતકોણ $A$ કેટલો હશે?
    View Solution
  • 3
    $3mm$ જાડાઇ અને $6cm$ વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ $ 2\times 10^8 m/sec$ હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......$cm$ હશે.
    View Solution
  • 4
    એક દડાને ટેબલની ટોચ પરથી $\theta$ ખૂણે પ્રારંભિક ઝડપ $u$ સાથે પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે, દડાની સાપેક્ષમાં પ્રતિબિંબની ગતિ કવી છે ?
    View Solution
  • 5
    બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
    View Solution
  • 6
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ નો પાવર $0.5 D$ અને $20 D$ હોય,તો ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 7
    $10cm$ વક્રતાત્રિજયા અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 8
    આકૃતિમાં અમુક અંતરે રહેલા બે લેન્સ માટે કિરણાકૃતિ આપેલ છે. નિચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે ? ( $f_1, f_2=$ કેન્દ્રલંબાઈ, $d=$ લેન્સ વચ્ચેનું અંતર)
    View Solution
  • 9
    ફિલ્મનું પ્રોજેક્ટર $100$ ફૂટ ક્ષેત્રફળના પડદા પર ફિલ્મને મેગ્નિફાઈ કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય ત્યારે પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ..........$sq. cm$ થશે?
    View Solution
  • 10
    માછલી $\sqrt 7 \,cm$ ઊંડાઇ પર છે.તો તે બહાર જોઇ શકતા ક્ષેત્રફળની ત્રિજયા કેટલા ......$cm$ હશે?
    View Solution