$(A)$ પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરે
$(B)$ પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરશે નહીં
$(C)$ પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતર $x =10\,cm$ સાપેક્ષે અસંમિત હશે
$(D)$ પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતરનો તફાવત $\frac{{100}}{{21}}$ જેટલો હશે
$(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે
$(b)$ ટેલિસ્કોપની મોટવણી $1000$ છે
$(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય
$(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે
સાચા વિધાનો કયા છે?