પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે જેથી આપાતકોણ એ નિર્ગમન કોણ જેટલો થાય છે અને આ દરેક ખૂણાની પ્રિઝમકોણના $(3/4)$ ને જેટલો છે. તો વિચલન કોણ .......$^o$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જ્યારે તેને$1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.
પ્રકાશનો બિંદુવત ઉદગમ $S, 50\, cm$ પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે $60\, cm$ ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી $1.2\, m$ દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......$cm$ અંતરે આવેલ છે.
એક વસ્તુને સમતલ અરીસાની સામે $12\,cm$ અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ $4\,cm$ ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે.
$0.15\, m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુ આભાસી પ્રતિબિંબ રચાય છે, કદ વસ્તુના કદ કરતા બમણુ છે. અરીસાની સાપેક્ષમાં વસ્તુ સ્થાન ......... $cm$ છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d = 20\,\mu \,m$ વ્યાસ અને એક $I = 2\,m$ લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી ${\theta _1} = {40^o}$ ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?