પ્રકાશનું વિવર્તન ત્યારે જ થાય જ્યારે અડચણનું પરિમાણ .....
  • A
    ખૂબ જ મોટું
  • B
    ખૂબ જ નાનું
  • C
    પ્રકાશની તરંગ લંબાઈના ક્રમનું
  • D
    કોઈપણ પરિમાણનું
Easy
Download our app for free and get startedPlay store
c
Diffraction happens when light passes through a narrow aperture opening. It is the most essential criterion for diffraction to occur. For significant diffraction patterns, the aperture or slit width must be comparable to or less than the wavelength of light.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે તરંગો છે. એક તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં $L _{1}$ અંતર અને બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L _{2}$ અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવત 
    View Solution
  • 2
    $10 \;cm$ વ્યાસ ધરાવતા ટેલિસ્કોપ પર $5000 \;\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ આપત થાય ત્યારે તેનું કોણીય વિભેદન કયા ક્રમનું મળે?
    View Solution
  • 3
    સોડિયમ લેમ્પમાંથી નીકળતા પીળા પ્રકાશના બદલે યંગના પ્રયોગમાં સમાન તીવ્રતા ધરાવતા એકરંગી વાદળી પ્રકાશનો ઉપયોગ કરતાં ....
    View Solution
  • 4
    પોલારાઇઝરમાંથી પસાર થયા પછી, $I$ તીવ્રતાનો એક રેખીય ધ્રુવીભૂત પ્રકાશ એ પોલરાઇઝર સાથે $30^{\circ}$નો ખૂણો બનાવતા એનાલાઈઝર પર પડે છે. એનાલાઈઝરમાંથી ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
    View Solution
  • 5
    કયાં તરંગોનું ધ્રુવીભવન થાય?
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ ઘટના હાઈગેનનો સિદ્ધાંત સમજાવી શકતી નથી?
    View Solution
  • 7
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, $5000\,\mathring A$ નો એકરંગી પ્રકાશ $0.5 \,mm$ પહોળાઈની શલાકાઓ ઉત્પન્ન કરે છે. હવે જો બીજો $6000\,\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે અને સ્લિટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો નવી શલાકાઓની પહોળાઈ .............. $mm$ થશે.
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં રહેલ સ્ત્રોતની $4^{th}$ મી પ્રકાશિત શલાકાનું કોણીય અંતર કેટલું થાય?
    View Solution
  • 9
    $n$ ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. $I$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા $\frac{I}{64}$ મળે છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    સ્લિટથી $1 m$ અંતરે મૂકેયેલા આઈપીસના કેન્દ્રીય સમતલમાં બાયપ્રિઝમની મદદથી શલાકાઓ મળે છે. બાયપ્રિઝમ અને આઈપિસ વચ્ચે બે જગ્યાઓમાં, બહિર્ગોળ લેન્સ સ્લિટના પ્રતિબિંબો ઉત્પન્ન થાય છે. બે જગ્યાઓ પર રચાતી બે સ્લિટોના પ્રતિબિંબોનું અંતર અનુક્રમે $4.05 \times10^{-3} m$  અને $2.9 \times 10^{-3} m$  છે. તો સ્લિટો વચ્ચેનું અંતર શોધો.
    View Solution