Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્લિટની પહોળાઈ $a$ પર $5000 \;\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે, ત્યારે મળતા વિવર્તનમાં $ 30^o $ ના ખૂણે પ્રથમ ન્યુનતમ મળે છે. પ્રથમ ગૌણ મહત્તમ કેટલા કોણે દેખાશે?
યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત $7 \lambda / 4$ છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર___________થશે.
યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?
$P_1 $ અને $P_2$ બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. $I_0$ વાળો અધ્રુવીભૂત પ્રકાશ $P_1 $ પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ $P_3 , P_1 $ અને $ P_2 $ ની વચ્ચે $P_1$ સાથે $45^o $ ના ખૂણે મૂકેલો છે. $P_2$ માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
યંગના બે-સ્લિટ પ્રયોગમાં, જ્યારે તીવ્રતા હોઈ બિંદુએ તેની મહત્તમ તીવ્રતાની $\left(\frac{1}{4}\right)^{\text {th }}$ માં (ચોથા) ભાગની થાય છે. ત્યારે મધ્યસ્થ અધિકતમથી આ બિંદૂનું લઘુત્તમ અંતર ............. $\mu \mathrm{m}$ હશે.
યંગના ડબલ સ્લિટના બે અલગ અલગ પ્રયોગમાં શલાકાની પહોળાઇ સમાન છે,વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇનો ગુણોત્તર $1:2$ અને સ્લિટની પહોળાઇનો ગુણોત્તર $2:1$ છે,તો સ્લિટ અને પડદા વચ્ચેના અંતરનો ગુણોત્તર કેટલો થાય?