Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જુદી તીવ્રતાવાળા બે સુસંબંદ્ધ $(coherent)$ ઉદગમો તરંગો મોકલે છે કે જેઓ વ્યતીકરણ અનુભવે છે. મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $16$ છે. ઉદગમોની તીવ્રતા ગુણોત્તરમાં _____ હશે.
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
સફેદ પ્રકાશ $4/3 $ વક્રીભવનાંક ધરાવતી સાબુની ફિલ્મ પર $ 30^o$ ના ખૂણે આપાત થાય છે. પારગમિત પ્રકાશની તરંગલંબાઈ $6 \times 10^{-5}\, cm$ જોવામાં આવી છે. ફિલ્મની ન્યૂનત્તમ જાડાઈ શોધો.