Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$N_2O_5$ એ $NO_2$ અને $O_2$ માં વિયોજન પામે છે અને પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. $50$ મિનિટ બાદ, પાત્રમાં દબાણ $50$ $mm$ $Hg$ થી વધીને $87.5$ $mm$ $Hg$ થાય છે. તો અચળ તાપમાને $100$ મિનિટ બાદ વાયરૂપ મિશ્રણના દબાણ ........... $mm\,Hg$ થશે ?
પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયાનો અર્ધઆયુ સમય $6.93$ મિનિટ છે. તો $99\%$ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે ........ મિનિટ જરૂરી છે. $(\log \,2 = 0.301)$
ચાર જુદી જુદી પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક વિરુદ્ધ $\frac{1}{\mathrm{T}}$ ના નીચેના આલેખ ધ્યાનમાં લો. તો આ પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાઓ માટે નીચેના પૈકી ક્યો ક્રમ સાચો છે ?
પ્રક્રિયા માટે થ્રેશોલ્ડ ઊર્જા કરતા વધારે ઉર્જાવાળા પરમાણુઓની સંખ્યા $27^{\circ}\, C$ થી $42^{\circ}\, C $ તાપમાનના વધારાથી પાંચ ગણો વધી જાય છે. તેની સક્રિયકરણની ઊર્જા.............. $J / mol$ છે
(લો : $\ln 5=1.6094;\left.R =8.314\, J mol ^{-1} K ^{-1}\right)$