Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફ્લાસ્કમાં પ્રક્રિયા ન કરતાં હોય તેવા $A$ અને $B$ ના સમાન (એક સરખા) $moles$ ભરવામાં આવેલ છે.$A$ અને $B$નું અર્ધ-આયુષ્ય અનુક્રમે $100\,s$ અને $50\,s$ છે અને તે પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી સ્વતંત્ર છે.$A$ની સાંદ્રતા $B$નાં કરતા ચાર ઘણી થાય તે માટેનો જરૂરી સમય. $\dots\dots\dots\,s$ છે.
ચોક્કસ ઉત્સેચક-ઉત્પ્રેરિત પ્રક્રિયામાં પદાર્થનું અર્ધ આયુષ્ય સમય $138\, s$ છે , પદાર્થની સાંદ્રતા માટે જરૂરી સમય $1.28\, mg \,L^{-1}$ થી $0.04\, mg\, L^{-1}$ ....... $\sec$ શું થશે
એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...
પ્લેટીનમ ઉપર હાઇડ્રોજન ના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ $30\,kJ\,mol ^{-1}$ છે અને નિકલ ઉપર હાઈડ્રોજનના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ $41.4\,kJ\,mol ^{-1}$ છે.$300\,K$ પર ધાતુઓના સમાન વિસ્તારો ઉપર રસાયણિક અધિશોષણ ના વેગ ના લધુગુણક નો ગુણોતર $.....$ છે.(નજીક નો પૂર્ણાક) [આપેલ $\left.\ln 10=2.3 \quad R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\right]$
પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા $0.02\, M$ ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $100\, s$ છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક ($mol\, L ^{-1} s ^{-1}$ માં$)$ જણાવો.