$C{l_{2(aq)}} + {H_2}{S_{(aq)}} \to {S_{(S)}} + 2H_{(aq)}^ + + 2Cl_{(aq)}^ - $ માટે વેગ $= K[Cl_2][H_2S]$ છે તો કયો તબક્કો વેગ સમીકરણ સાથે સુસંગત છે ?
$(A)$ $Cl_2 + H_2S \rightarrow H^++ Cl^- + Cl^+ + HS^-$ (ધીમો); $ Cl^+ + HS^- \rightarrow H^++ Cl^- + S$ (ઝડપી)
$ (B)$ $H_2S $ $\rightleftharpoons$ $ H^+ + HS^-$ (ઝડપી સંતુલન) ; $Cl_2 + HS^- \rightarrow 2Cl^- + H^+ + S $ (ધીમો)
આપેલ તબક્કા $(A) $ ના સમીકરણ સાથે દર્શાવેલ ધીમા તબક્કા સાથે સુસંગત છે. માટે, માત્ર સમીકરણ $A$ ના વેગ સાથે સુસંગત છે.
(આપેલ : $\ln 2=0.693)$
$2X \rightleftharpoons {X_2}$
${X_2} + Y \to {X_2}Y\,\left( {slow} \right)$
તો પ્રક્રિયાકમ જણાવો.
( $R =$ મોલર વાયુ અચળાંક $= 8.314\,JK^{-1}\,mol^{-1}$ )
(આપેલ : $\ln 2=0.693)$