Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$H_{2(g)} + I_{2(g)} $ $\rightleftharpoons$ $ 2HI_{(g)}$ પ્રક્રિયાનો સંતુલન અચળાંક $64$ છે. જો પાત્રનું કદ તેના વાસ્તવિક મૂલ્ય કરતા ઘટીને $1/4$ થાય તો સંતુલન અચળાંકનું મૂલ્ય ....... થશે.
પ્રક્રિયા $A + 2B$ $ \rightleftharpoons $ $2C + D$ માં $B$ ની શરૂઆતની સાંદ્રતા $[A]$ કરતા $1.5$ ગણી છે પરંતુ સંતુલને $A$ અને $B$ ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો