પ્રક્રિયા એ પ્રતિવર્તી હોઈ શકે જો...
  • A
    તે ક્વોસાઈ-સ્ટેટિક છે
  • B
    વ્યય કરતી નથી
  • C$(a)$ અને $(b)$ બંને
  • D$(a)$ પણ નહિ $(b)$ પણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

A quasi-static process is a thermodynamic process that happens slowly enough for the system to remain in internal equilibrium. it means the change in one step system can be reversed after taking that step at any point of the process. The process should also be non-dissipative, i.e. there should not be any friction or air drag which results in loss of energy of system.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2$ વાતાવરણ દબાણે રહેલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ના કોઈ દળનું સમોષ્મી સંકોચન કરીને તાપમાન $27 ^o C $ થી વધીને $927^o C $ થાય છે. અંતિમ અવસ્થામાં વાયુનું દબાણ ....... વાતાવરણ થાય.
    View Solution
  • 2
    $n-$ $mole$ આદર્શ વાયુ જેની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $C_v$ છે તે સમદાબી વિસ્તરણ અનુભવે છે આ પ્રક્રિયા દરમિયાન થતાં કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય? 
    View Solution
  • 3
    રેફ્રીજરેટરમાં રહેલા પદાર્થનું તાપમાન  $4^{\circ} C$ અને બહારના વાતાવરણનું તાપમાન $15^{\circ} C$ છે,  તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 4
    સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?
    View Solution
  • 5
    વિધાન $-1$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય.

    વિધાન $-2$ :  સમોષ્મી પ્રક્રિયામાં ગેસનું તાપમાન અચળ રહે.

    View Solution
  • 6
    કાર્નોટ એન્જિન $427^{\circ}\,C$ એ $27^{\circ}\,C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. $1\,kW$ ના દરે યાંત્રિક કાર્ય કરવા માટે પ્રતિ સેકન્ડ ઉષ્માનો $...........\,kcal / s$ જથ્થો ઉપયોગમાં લેશે. 
    View Solution
  • 7
    કિસ્સા $I$ માં, એક કાર્નોટ એન્જિન $300\,K$ અને $100\,K$ તાપમાનોની વચ્ચે કાર્યરત છે. કિસ્સા $II$' માં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે કાર્નોટ એન્જિન જોડવામાં આવેલ છે.કિસ્સા $II$ માં કાર્નોટ એન્જિનના જોડણની કાર્યક્ષમતા કેટલી થશે?
    View Solution
  • 8
    $200\,g$ પાણી ને $40\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4184\,J/kgK$ )
    View Solution
  • 9
    એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
    View Solution
  • 10
    તંત્રને $35\, J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $15\, J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ....... $J$ થાય?
    View Solution