$A\,\xrightarrow{{{K_1}}}\,B,$ સક્રિયકરણ ઊર્જા ; $Ea_1$
$A\,\xrightarrow{{{K_2}}}\,C,$ સક્રિયકરણ ઊર્જા $Ea_2$
${{K}_{2}}={{A}_{2}}{{e}^{-\frac{{{E}_{{{a}_{2}}}}}{RT}}}$
$\frac{{{K}_{1}}}{{{K}_{2}}}=\frac{{{A}_{1}}}{{{A}_{2}}}{{e}^{-\frac{E{{a}_{1}}+{{a}_{2}}}{RT}}}$
$\Rightarrow {{K}_{1}}={{A}^{1}}{{K}_{2}}{{e}^{\frac{E{{a}_{1}}}{RT}}}$
$A$. શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે.
$B$. રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી.
$C$. એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે.
$D$. શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે $mol\,L ^{-1}\,s ^{-1}$ અને $mol ^{-1}\,L$ $s^{-1}$ છે.
$S{{O}_{2}}C{{l}_{2}}\to S{{O}_{2}}+C{{l}_{2}}$ નો વેગ અચળાંક $2.2 \times 10^{-5}\, s^{-1}$ છે. આ વાયુને $90\, min$ સુધી ગરમ કરતા કેટલા $(\%)$ ટકા $SO_2Cl_2$ નુ વિધટન થશે ?
જો સંયોજન $[B]$નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને $70 \,mins$ પછી $[A]$ ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ $x \times 10^{-6}\, s ^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં $.....$ છે.