પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.
  • A
    પેપ્ટાઇડ બંધ 
  • B
    dative bond
  • C$\alpha -$ ગ્લાયકોસિડિક બંધ 
  • D$\beta -$ ગ્લાયકોસિડિક બંધ 
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
a
The peptide bond is an amide bond which links amino acids together to form proteins.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ના કારણો ઇંડાને ગરમ કરવાથી તેનું સ્કંદન થાય છે :
    View Solution
  • 2
    ન્યુક્લિક ઍસિડમાં બેઈઝ-સુગર-ફોસ્ફેટ એકમને શું કહે છે?
    View Solution
  • 3
    ન્યુકિલક એસિડના સંદર્ભમાં સાચા વિધાનોની કુલ સંખ્યા...................... છે.

    $A.$ $RNA$ ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે.

    $B$. કોષ વિભાજન દરમિયાન $DNA$ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે.

    $C$. કોષમાં $DNA$ [પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.

    $D.$ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ $DNA$ માં હાજર હોય છે.

    $E.$ સમાન $DNA$ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે. 

    View Solution
  • 4
    ....... માં દક્ષિણભ્રમણીય શર્કરા હાજર હોય.
    View Solution
  • 5
    સુચી $I$ અને સુચી $II$ ને યોગ્ય રીતે જોડો
    સુચી $I$ સુચી $II$
    $A$ બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર $P$ અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે.
    $B$ સ્પર્ધાત્મક અવરોધક $Q$ અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે.
    $C$ ગ્રાહી $R$< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે.
    $D$ વિષ $S$< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે.
    View Solution
  • 6
    આંતરડામાં ચરબી સાથે નીચેના પૈકી ક્યા બે વિટામિનનુ શોષણ થાય છે ?
    View Solution
  • 7
    મોનોસેકેરાઇડ = ....... ધરાવે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો પેપ્ટાઇડ અંત : સ્ત્રાવ છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી ખોટું  વિધાન કયું છે ?
    View Solution
  • 10
    $DNA$ નું બંધારણ દ્વિસર્પીલ હોવાનું કારણ .... છે.
    View Solution