(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (ધારી લો : $\ln 10=2.303, \ln 2=0.693$)
$\mathop S\limits_{{\text{(2}}{\text{.0}}\,{\text{M)}}} \xrightarrow{{{K_0}}}X$ (zero order)
$\mathop S\limits_{{\text{(2}}{\text{.0}}\,{\text{M)}}} \xrightarrow{{{K_2}}}Y$ (second order)
શૂન્ય કમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા મુજબ $S$ ની સાંદ્રતા અડધી થવા માટે અનુક્રમે $40\, s$ અને $10\, s$ લાગે છે. તો $K_0 / K_2$ ગુણોતરનું મૂલ્ય શુ થશે ?