પ્રથમક્રમની પ્રક્રિયા માટે , વેગ અચળાંકનો એકમ (મોલ લિટર $^{-1 })^{1-1}$ સેકન્ડ $^{-1 } $
$2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)$
$N_2O_5$ ની શરૂઆતની સાંદ્રતા $3.00\, mol\, L^{-1}$ છે. અને $30$ મિનિટ બાદ તે $2.75\, mol\, L^{-1}$ છે. તો $NO_2$ તા સર્જનનો દર ................ $mol\, L^{-1}\, min^{-1}$ જણાવો.
(આપેલ : એન્ટીલોગ $antilog$ $0.125=1.333$,
$\text { antilog } 0.693=4.93 \text { ) }$