પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે ${N_2}{O_5}\, \to \,2N{O_2}\, + \,\frac{1}{2}\,{O_2}$ નો અર્ધ સમય $30\,^oC$ તાપમાને $24$ કલાક છે. તો $10\,g$ $N_2O_5$ થી શરૂઆત કરતાં તેની $96$ કલાકનાં ગાળા પછી $N_2O_5$ કેટલા ગ્રામ બાકી રહેશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $2N_2O_5\rightarrow 4NO_2 + O_2$ માટે નો દર અચળાંક $3.0 × 10^{-5 }s^{-1}$ છે. જો દર $2.40 × 10^{-5}$ મોલ $L^{-1} s^{-1}$ હોય,તો $N_2O_5$ ની સાંદ્રતા (મોલ $L^{-1}$) શોધો.
$25\,^oC$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $1 \times 10^{-3}\,s^{-1}$ છે. જો તાપમાન વધારીને $35\,^oC$ કરતા પ્રક્રિયાનો વેગ બમણો થતો હોય, તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ\, mol^{-1}$ થશે.
પ્રતિવર્તી પ્રકિયા $ A \rightleftharpoons B $ માટે પ્રકિયક અને નીપજના અર્ધઆયુષ્ય સમય અનુકમે $15\, s$ અને $18\,s$ છે. જો બંને પ્રક્રિયાઓ પ્રથમ કમની ગતિકીને અનુસરતી હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c )$ કેટલો થશે ?
$500\,^oC$ તાપમાને સાયક્લોપ્રોપીન, પ્રોપેનમાં રૂપાંતર થાય.છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગઅચળાંક $6.7 \times 10^{-4}\,s^{-1}$ છે. જો સાયક્લોપ્રોપીનની શરૂઆતની સાંદ્રતા $0.05\, M$ હોય તો $30\, min$ પછી સાયક્લોપ્રોપીનની મોલારિટી કેટલી થશે ?
આપેલ પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો માટે, જ્યારે $A$ અને $B$ બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $2.4\,mol\,L^{-1}\,s^{-1}$ થાય છે. જ્યારે $A$ ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $0.6\,mol\,L^{-1}\,s^{-1}$ થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?