Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દ્વિતીય ક્રમ પ્રક્રિયા માટે કે જેના બંને પ્રક્રિયકો સમાન પ્રારંભિક સાંદ્રતા ધરાવે છે અને પ્રક્રિયા $20\%$ પુરી થવા માટે $500$ સેકન્ડ લાગે છે. તો પ્રક્રિયાને $80\%$ પુરી થવા ......... સેકન્ડ લાગશે.
પ્રથમ ક્રમની એક પ્રક્રિયા - $w.r.t.$ પ્રકીયક $A$ એ અચળ વેગ $6 \,min^{-1}$ છે જો આપણે $[A] = 0.5 \,mol \,L^{-1}$ થી ચાલુ કરીયે $[A]$ ક્યારે $0.05\, mol\, L^{-1}$ ની કિંમત સુધી પહોંચશે
એક પ્રથમક્રમ પ્રક્રિયા $A \rightarrow$ નીપજો માટે, $A$ની પ્રારંભિક સાંદ્રતા $0.1\,M$ છે, જે $5$ મિનિટો પછી $0.001 \,M$ થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક $min ^{-1}$માં શોધો.
પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા માટે જ્યારે $\log \,k$ વિરૂદ્ધ $1/T $ નો આલેખ આપેલ છે. જેનો ઢાળ $-8000 $ સીધી રેખામાં મળે છે,તો પ્રક્રિયાની સક્રીયકરણ ઊર્જા ......... $cal$ શોધો.
$S{{O}_{2}}C{{l}_{2}}\to S{{O}_{2}}+C{{l}_{2}}$ નો વેગ અચળાંક $2.2 \times 10^{-5}\, s^{-1}$ છે. આ વાયુને $90\, min$ સુધી ગરમ કરતા કેટલા $(\%)$ ટકા $SO_2Cl_2$ નુ વિધટન થશે ?