Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયાનો વેગ અચળાંક $(k)$ જુદા-જુદા તાપમાન $(T)$ પર માપવામાં આવે છે અને આપેલ આકૃતિમાં માહિતી આલેખ દ્વારા આપવામાં આવેલ છે.પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $kJ\, mol ^{-1}$માં થશે?
$A$ અને $B$ પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે $54.0\, min$ અને $18.0\, min$ છે. $A$ અને $B$ નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, $A$ ની સાંદ્રતાં $B$ નાં કરતાં $16$ ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય $..... \, min.$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)