Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા માટે સંકલીત વેગ નિયમ ક્યા સમીકરણથી દર્શાવી શકાય છે. (જ્યાં $P_i=$ પ્રારંભિક દબાણ, $\mathrm{P}_{\mathrm{t}}=\mathrm{t}$ સમયે કુલ દબાણ)
જ્યારે તાપમાનમાં $27^{\circ} \mathrm{C}$ થી $57^{\circ} \mathrm{C}$ ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો.
રેડીયો સમસ્થાનીક ટ્રીટીયમ $(_1^3H)$ નો અદ્ય આયુ સમય $12.3$ વર્ષ છે. જો ટ્રીટીયમનું પ્રારંભિક મુલ્ય $32\,mg,$ હોય તો $49.2$ વર્ષ પછી કેટલા મીલીગ્રામ બાકી રહેશે ?
એક ફ્લાસ્ક સંયોજનો $AB$ અને $XY$ નુ મિશ્રણ ધરાવે છે.તેઓને ગરમ કરતા બંનેનુ વિઘટન પ્રથમ કમની પ્રકિયા મુજબ થાય છે. જો $AB$ અને $XY$ ના અર્ધઆયુષ્ય સમય અનુક્રમે $30\,\min$ અને $10\,\min$ હોય, તો $AB$ ની સાંદ્રતા $XY$ ની સાંદ્રતા કરતા ચાર ગણી થતા ....... $\min.$ લાગશે. ($AB$ અને $XY$ ની શરૂઆતની સાંદ્રતા સમાન ગણો)
$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર બમણો થશે જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય, તો દર ફરીથી બમણો થશે જ્યારે $A $ અને $ B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ક્રમ ...... થશે.
કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે. $R - Cl + H_2O \rightarrow R - OH + HCl $ તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
જ્યારે તાપમાન $300 K$ થી $310 K$ સુધી ફેરફાર થાય ત્યારે પ્રક્રિયાનો દર બમણો થશે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ..... $kJ\,mol^{-1}$ થશે. $(R = 8.314 JK^{-1} mol^{-1} and log 2 = 0.301)$
પ્રક્રિયા $ A + B \rightarrow $ નિપજ માટે જો $ A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો વેગ બમણો થાય છે. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના વેગમાં કોઇ ફેરફાર થતો નથી. તો તેનો કુલ પ્રક્રિયાક્રમ........ હશે.