$A.$ $1000\,s$ માં પ્રક્રિયા પૂર્ણ થાય છે.
$B.$ પ્રક્રિયા $500\,s$ નો અર્ધ-આયુષ્ય ધરાવે છે.
$C.$ $90 \%$ પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં $10 \%$ પૂર્ણ થવા માટે નો જરૂરી સમય $25$ ગણો છે.
$D.$ વિયોજન અંશ એ (1- $\left.e ^{-k t}\right)$ ને સમાન છે.
$E.$ વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.
$2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}$
જ્યારે પ્રક્રિયા, $A$ નું $1.5 \mathrm{~atm}$ દબાણ અને $\mathrm{B}$ નાં $0.7 \mathrm{~atm}$ દબાણ સાથે પ્રારંભ (શરૂ) કરવામાં આવ્યો હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $r_1$ તરીક નોંધવામાં આવ્યો. થોડાક સમય પછી, જ્યારે $C$ નું દબાણ $0.5 \mathrm{~atm}$ થાય છે ત્યારે $r_2$ વેગ નોંધવામા આવ્યો, $r_1: r_2$ ગુણોત્તર ............ $\times 10^{-1}$ છે.
(નજીક નો પૂર્ણાક)
પ્રક્રિયા માટે બ્રોમીન $(Br_2)$ નો ઉત્પન્ન થવાનો દર બ્રોમાઈડ આયનના દૂર થવાના દર સાથે ......... સંબંધ ધરાવે છે.