Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે $A$ ના સંદર્ભમાં ક્રમ $1$ છે અને $B$ ના સંદર્ભમાં ક્રમ $1/2 $ છે. જ્યારે $A$ અને $B$ બંનેની સાંદ્રતા ચાર ગણી વધે છે. તો દર એ ....... ગુણાંક વધે છે.
પ્રથમ ક્રમની પ્રક્રિયા $A\to P$ માટે $t_{1/2}$ (અર્ધઆયુષ્ય સમય) $10$ દિવસ છે. તો $A$ ના $\frac{{{1^{th}}}}{4}$ રૂપાંતર માટેનો સમય (દિવસમાં) જણાવો. $(\ln\, 2\, = 0.693,\, \ln\, 3\, = 1.1)$
સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં, પ્રકિયકની શરૂઆતની સાંદ્રતા $1.386\, M$ હોય ત્યારે પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયા મુજબ આ સાંદ્રતા અડધી થવા માટે અનુક્રમે $40\, s$ અને $20\, s$ લાગે. છે. તો પ્રથમ કમની પ્રક્રિયાનો વેગઅચળાંક $K_1$ અને શૂન્ય. કમની પ્રક્રિયાના વેગઅચળાંક $K_0$, નો ગુણોત્તર ......... $mol\,L^{-1}$ થશે.
શૂન્ય ક્રમ પ્રક્રિયાનો દર અચળાંક $0.2 $ મોલ $m^{-3}\,h^{-1}$ છે. જો પ્રક્રિયકની સાંદ્રતા $30$ મિનિટ પછી $0.05 $ મોલ $m^{-3}$ હોય તો તેની પ્રારંભિક સાંદ્રતા ....... મોલ $ m^{-3}$ થશે.