\(0.04\,M\xrightarrow{{{t_{\frac{1}{2}}}}}0.02\,M\,\) સાંદ્રતા થશે .[સમય \( 10 \) મિનિટ ]
કુલ \(20 \) મિનિટ સમય લાગશે.
$2NO \rightleftharpoons {N_2}O + \left[ O \right]$
${O_3} + \left[ O \right] \to 2{O_2}\,(slow)$
તો પ્રકિયાનો કમ જણાવો.
$\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}$ નીપજ
$\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} $ નીપજ
ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં $\mathrm{E}_{\mathrm{a}}$ માં $30 \;\mathrm{kJ} / \mathrm{mol}$ નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)