Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો વેગ $4$ ના ગુણકથી ઘટે છે. તો પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો ક્રમ ............ થશે.
પ્રારંભિક પ્રકિયા $2AB + B \to A_2B_3$ એ પ્રકિયકોના સમાન મોલ લઇને $1\, dm^3$ અને $2\, dm^3$ કદના પાત્રોમાં અલગ રીતે કરવામાં આવે તો પ્રક્રિયાવેગનો ગુણોત્તર $(r_1/r_2$) ...
$A \rightarrow B$ પ્રક્રિયા પ્રથમ ક્રમ ગતિને અનુસરે છે. $0.8 $ મોલ $ A $ થી $0.6$ મોલ $B$ ના રૂપાંતર કરતા તેને $1$ કલાક જેટલો સમય થાય તો $0.9$ મોલ $ A$ થી $0.675$ મોલ $B$ ના રૂપાંતરને ......... કલાક લાગે.
એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $4.606 \times 10^{-3} s ^{-1} $. પ્રક્રિયાનાં $2.0\, g$ માંથી $0.2\, g$માં થતાં ઘટાડા માટે ......... $s$ સમય જરૂરી છે?
એક ફ્લાસ્કમાં પ્રક્રિયા ન કરતાં હોય તેવા $A$ અને $B$ ના સમાન (એક સરખા) $moles$ ભરવામાં આવેલ છે.$A$ અને $B$નું અર્ધ-આયુષ્ય અનુક્રમે $100\,s$ અને $50\,s$ છે અને તે પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી સ્વતંત્ર છે.$A$ની સાંદ્રતા $B$નાં કરતા ચાર ઘણી થાય તે માટેનો જરૂરી સમય. $\dots\dots\dots\,s$ છે.