$2 \times {10^{ - 5}} = K \times {10^{ - 2}}$
$K = 2 \times {10^{ - 3}}\,{\sec ^{ - 1}}$
${t_{1/2}} = \frac{{.693}}{K} = \frac{{.693}}{{2 \times {{10}^{ - 3}}}} = \frac{{693}}{2} = 347\,\sec $
$A$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે
$B$.જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે
$C$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે
$D$.જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.