$(A)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
$(C)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(D)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ $(Cube\,\,root)$ના સમપ્રમાણમાં હોય છે.
$(E)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
ન્યુટ્રોનનું દળ $=1.00866 \,{u}$
પ્રોટ્રોનનું દળ $=1.00726 \,{u}$
એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ $=27.18846\, {u}$
($1\,u$ એ $x\,J$ ઉર્જાને સમતુલ્ય ગણો)