પ્રતિ સેકન્ડ પાવર \(=10^{20} \times 200 \;MeV\)
\(=10^{20} \times 200 \times 10^{6} \times 1.6 \times 10^{-19}\; J / s\)
\(P =32 \times 10^{8} \;W\)
${ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}$, જ્યાં $\mathrm{Z}$ એ $X$ નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો $.....$ હશે.
$_z{X^A}{ \to _{z + 1}}{Y^A}{ \to _{z - 1}}{K^{A - 4}}{ \to _{z - 1}}{K^{A - 4}}$
ઉત્સજીર્ત થતા કણોનો ક્રમ શું હશે?