પ્રવાહ $I$ અવરોધ $R_6$ ના મૂલ્ય પર આધાર રાખતો ન હોય,તો...
  • A${R_1}{R_2}{R_5} = {R_3}{R_4}{R_6}$
  • B$\frac{1}{{{R_5}}} + \frac{1}{{{R_6}}}$$ = \frac{1}{{{R_1} + {R_2}}} + \frac{1}{{{R_3} + {R_4}}}$
  • C${R_1}{R_4} = {R_2}{R_3}$
  • D${R_1}{R_3} = {R_2}{R_4} = {R_5}{R_6}$
IIT 2001, Medium
Download our app for free and get startedPlay store
c
(c) As \(I\) is independent of \({R_6},\) no current flows through \({R_6}\) this requires that the junction of \({R_1}\) and \({R_2}\) is at the same potential as the junction of \({R_3}\) and \({R_4}\). This must satisfy the condition \(\frac{{{R_1}}}{{{R_2}}} = \frac{{{R_3}}}{{{R_4}}},\) as in the Wheatstone bridge.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ‘ $l$ ' લંબાઈના અને $100 \Omega$ અવરોધ ધરાવતા એક તારને $10$ સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ $5$ ભાગોને શ્રેણીમાં જ્યારે બાકીના $5$ ભાગોને સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને સંયોજનોને ફરી વાર શ્રેણીમાં જોડવામાં આવે છે. અંતિમ સંયોજનનો અવરોધ. . . . . . . . .  થશે.
    View Solution
  • 2
    આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલા ............... $\Omega$ હશે ?
    View Solution
  • 3
    $40\, watt$ ના બે બલ્બને સમાંતરમાં જોડેલ છે તો આ સંયોજન દ્વારા વપરાતો પાવર............. $watt$ હશે.
    View Solution
  • 4
    આકૃતિમાં, ગેલ્વેનોમીટર નાં ગૂંચળાનો અવરોધ $G =2\, \Omega$ છે. કોષનું $emf \;4\,V$ છે. $C _1$ અને $C _2$ ની વચ્યેનો વીજસ્થિતિમાનનો તફાવત ......... છે.
    View Solution
  • 5
    $N$ સમાન કોષો શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડાયેલા હોય છે. જયારે તેની સાથે બાહૃય અવરોધ $'R'$ જોડવામાં આવે છે. તો તે સમાન વિધુત પ્રવાહ આપે છે તે માટે પ્રત્યેક કોષનો આંતરિક અવરોધ........છે.
    View Solution
  • 6
    અવરોધના વ્યસ્તને શું કહેવાય?
    View Solution
  • 7
    $\varepsilon\; emf$  અને $ r$ આંતરિક અવરોધનો એક કોષ ચલિત બાહ્ય અવરોધ $R$ સાથે જોડેલ છે. કયો આલેખ એ $R$ ની સાપેક્ષે કોષનો ટર્મિનલ વોલ્ટેજ $V $ આપે છે.
    View Solution
  • 8
    તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે સમીકરણ $I=I_0+\beta t$ મુજબ બદલાય છે, જ્યા $I_0=20 \mathrm{~A}$ અને $\beta=3 \mathrm{~A} / \mathrm{s}$. તારના વિભાગમાંથી $20 \mathrm{~s}$ માંથી પસાર થતા વીજભારનો જથ્થો________છે.
    View Solution
  • 9
    $2\, E$ અને $E$ કોષના આંતરિક અવરોધ અનુક્રમે $r _{1}$ અને $r _{2}$ છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય માટે પ્રથમ કોષનો ટર્મિનલ વૉલ્ટેજ શૂન્ય થાય?
    View Solution
  • 10
    ઓરડાના તાપમાને $\left(27^{\circ} \mathrm{C}\right)$ ગરમ કરતા ધટકનો અવરોધ $50 \Omega$ છે. દ્રવ્યનો તાપમાન ગુણાંક $2.4 \times 10^{-4}{ }^{\circ} \mathrm{C}^{-1}$ છે. જો અવરોધ $62 \Omega$ માલૂમ પડે તો ગરમ કરતા ધટકનું તાપમાન ............. ${ }^{\circ} \mathrm{C}$ હશે.
    View Solution