Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન દ્રવ્યના તાર $A$ અને $B$ જેની ત્રિજ્યા અને લંબાઇનો ગુણોત્તર અનુક્રમે $2:1$ અને $4:1$ છે બંનેની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે લગાવવા પડતાં લંબબળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ $ ?$
$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી એક ઘટતી ત્રિજ્યા ધરાવતો શંકુ આકારનો તાર બનાવવામાં આવે છે જેની મૂળભૂત લંબાઈ $L$ અને તારના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે $R$ અને $3R$ છે.તારણો ઉપરનો ભાગ દઢ આધાર સાથે અને નીચેના ભાગ સાથે $M$ દળ લટકાવેલ છે તો તારની નવી વિસ્તૃત લંબાઈ કેટલી થશે?
આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે અને અચળ કદે ${C_p}$ અને ${C_v}$ અને તેની સમોષ્મિ અને સમતાપી સ્થિતિસ્થાપકતા ${E_\varphi }$ and ${E_\theta }$ છે તો ${E_\varphi }$ અને ${E_\theta }$ નો ગુણોત્તર કેટલો થાય?
$'L'$ લંબાઈઓ અને $A$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો યંગમોડયુલસ_______થશે.