Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ અને $2 {R}$ ત્રિજ્યાના બે ગ્રહો (ગોળાકાર) જેમના દળ $M$ અને $9\, M$ છે જેનાં કેન્દ્રો વચ્ચેનું અંતર $8 \,R$ છે. $M$ દળના એક ઉપગ્રહને $M$ દળના ગ્રહની સપાટી પરથી બીજા ગ્રહના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુતમ ઝડપ $\sqrt{\frac{a}{7} \frac{G M}{R}}$ હોય તો $a$ નું મૂલ્ય કેટલું હશે?
[આપેલ : બંને ગ્રહો પોતાના સ્થાને સ્થિર જકડી રાખેલ છે.]