પુન: સ્થાપક બળ સ્થાનાંતરના સપ્રમાણમાં અને અવરોધક બળ વેગના સપ્રમાણમાં હોય તેવા કણ પર $Fsin\omega t$ બળ લાગે છે. જો કણનો કંપવિસ્તાર $\omega  = {\omega _1}$ માટે મહત્તમ અને કણની ઊર્જા $\omega  = {\omega _2}$ માટે મહત્તમ હોય, તો ........ (જ્યાં $\omega_0$ દોલન કરતાં કણની પ્રાકૃતિક આવૃતિ છે)
  • A${\omega _1} = {\omega _0}$ અને ${\omega _2} \ne {\omega _o}$
  • B${\omega _1} \ne {\omega _0}$ અને ${\omega _2} = {\omega _o}$
  • C${\omega _1} = {\omega _0}$ અને ${\omega _2} = {\omega _o}$
  • D${\omega _1} \ne {\omega _0}$ અને ${\omega _2} \ne {\omega _o}$
AIPMT 1998, Medium
Download our app for free and get startedPlay store
c
(c) Energy of particle is maximum at resonant frequency i.e., \({\omega _2} = {\omega _o}\). For amplitude resonance (amplitude maximum) frequency of driver force \(\omega = \sqrt {\omega _o^2 - \left(\frac{b}{2m} \right) ^2} \)

The amplitude and velocity resonance occurs at the same frequency. 

At resonance,i.e. \({\omega _1} = {\omega _o}\) and \({\omega _2} = {\omega _o}\) the amplitude and energy of the particle would be maximum.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચાંદી ઘનમાં ચાંદીનો પરમાણુ અમુક દિશામાં $ 10^{12}$ $Sec$ ની આવૃત્તિથી સરળ આવર્તગતિ ( દોલન ) કરે છે.એક પરમાણુને બીજા પરમાણુ સાથે જોડતા બંધ ( બોન્ડ ) માટેના બળ અચળાંકનું મૂલ્ય કેટલા .............. $\mathrm{N/m}$  હશે? ( ચાંદી માટેનો અણુભાર = $108$ અને એવોગેડ્રો અંક = $6.02 \times 10^{23}$ $gm \ mole^{ -1}$ )
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં $200\, {g}$ અને $800\, {g}$ દળના બે પદાર્થ $A$ અને $B$ ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો ${k}=20 \,{N} / {m} $  હોય, તો તેની કોણીય આવૃતિ (${rad} / {s}$ માં) કેટલી હશે?
    View Solution
  • 3
    વાતાવરણનું તાપમાન વધવાને કારણે જો ઘડિયાળના લોલકની લંબાઈ $0.2 \%$ વધારવામાં આવે તો દિવસ દરમિયાન તે ઘડિયાળ ....... $s$ પાછળ પડશે ?
    View Solution
  • 4
    એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ $4 m$ હોય તો નાના દોલનોનો આવર્તકાળ_______$s$ થશે. [ $g=\pi^2 m s^{-2}$ લો.]
    View Solution
  • 5
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થની કુલઊર્જા $80\,J$ છે,તો સમતોલન સ્થાનથી $\frac{3}{4} A$ અંતરે સ્થિતિઊર્જા કેટલી ..... $J$ થાય?
    View Solution
  • 6
    સાદા લોલકનો આવર્તકાળ $2\, sec$ છે. જો તેની લંબાઈ ચાર ગણી થાય, તો તેનો આવર્તકાળ ($sec$ માં) કેટલો થાય?
    View Solution
  • 7
    $K _{1}$ અને $K _{2}$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ $A$ અને $B$ લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ $‘T’$ છે. જે લિફટ $\frac{g}{6}$ જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where $g$ = acceleration due to gravity)
    View Solution
  • 9
    એક કણ સરળ આવર્ત ગતિથી દોલનો કરે છે. તેનો કંપવિસ્તાર $8 \,cm$ અને આવર્તકાળ $6\,s$ છે. તેના મહત્તમ સ્થાનાંતરથી કંપવિસ્તારના અડધા અંતરે ગતિ કરવા માટે લાગતી સમય .......... સેકન્ડ થશે.
    View Solution
  • 10
    અવમંદિત દોલનો કરતાં પદાર્થ $x\left( t \right) = {e^{ - 0.1\,t}}\,\cos \left( {10\pi t + \varphi } \right)$ મુજબ સ્થાનાંતર કરે છે.તેનો કંપવિસ્તાર શરૂઆત કરતાં અડધો થવા માટે કેટલો .... $s$ સમય લાગે?
    View Solution