પૂર્વ તરફ ગતિ કરતો એક ઘન વિદ્યુતભારિત થયેલ કણ એક ઉપરની દિશામાં પ્રવર્તતા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. તો કણ....
  • A
    ઉપરની દિશામાં વિચલન થાય
  • B
    વધતી ઝડપથી વર્તુળમય ગતિ કરે
  • C
    ઝડપ બદલાયા વગર વર્તુળમય ગતિ કરે
  • D
    પૂર્વ દિશામાં ગતિ શરૂ રાખે
AIPMT 1997, Easy
Download our app for free and get startedPlay store
c
(c) When particle enters perpendicularly in a magnetic field, it moves along a circular path with constant speed.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R$ ત્રિજ્યા અને વર્તુળાકાર આડછેદ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થિત પ્રવાહ $I$ વહે છે. પ્રવાહ $I$ એ આ આડછેદ પર નિયમિત રીતે વહેચાયેલો છે. તો આડછેદની અંદર કેન્દ્રથી $r ( r < R )$ અંતરે નોંધાતા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ..........હશે.
    View Solution
  • 2
    કયા કારણ માટે વોલ્ટમીટરનો કુલ અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે?
    View Solution
  • 3
    $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને શંટ $S\;ohm$ લગાવેલ છે. મુખ્ય પ્રવાહ અચળ રાખવા માટે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં કેટલો અવરોધ મૂકવો પડે?
    View Solution
  • 4
    એક અર્ધવત્તુળાકાર રીંગના આકારનો આડછેદ ધરાવતાં અતિ લાંબા તારમાથી પ્રવાહ $I$ પસાર થાય છે. રીંગની ત્રિજ્યા $R$ છે. તો તારની અક્ષ પર ઉત્પન્ન થતા ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા $a$ છે જે અંદરની અને બહારની ત્રિજ્યા ${b}$ અને $c$ તારથી ઘેરાયેલ છે.  અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી $x$ અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે$(i)$ ${x}<{a}$ અને $(ii)$ ${a}<{x}<{b}$ હોય ત્યારે કેટલો થાય?
    View Solution
  • 6
    એક ગેલ્વેનોમીટરમાં $50$ કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે $R = 2400\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $40$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે $R = 4900\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $20$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
    View Solution
  • 7
    બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ $A$ અને $B$ કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે $r_A=10\,cm$ અને $r_B=20\,cm$ છે, ની  સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો $.......$ હશે. $(N_A,I_A$ અને $N_B,I_B$ અનુક્રમે $A$ અને $B$ ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.)
    View Solution
  • 8
    બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
    View Solution
  • 9
    $a$ ત્રિજ્યાના લાંબા સુરેખ તારમાંથી $i$ જેટલો સ્થાયી પ્રવાહ વહે છે. પ્રવાહ તારના સમગ્ર આડછેદમાંથી સમાન રીતે વહે છે. $\frac{ a }{2}$ અને $2a$ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    ચોરસપ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે. જો એકબાજુ પર લાગતું બળ $\overrightarrow F$ છે. તો બાકીની ત્રણબાજુ પરનું પરીણામી બળ કેટલું થાય?
    View Solution