Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIગરવી ગુજરાતનો ગરબો2 Marks
Question
પપ્પાએ ગરબા વિશે શી માહિતી આપી?
✓
Answer
પપ્પાએ ગરબા વિશે માહિતી આપતાં જણાયું કે, "ગરબો એટલે ઘણાં છિદ્રો પાડેલો માટીનો થડો ! ધડામ છિદ્રો પડાવીએ તેને 'ગરબો કોરાવ્યો' એમ કહેવાય છે. મૂત્ર શબ્દ 'ગર્ભદીપ' હતો! ગર્ભદીપમાંથી ગર્ભો અને એમાંથી થયું ગરબો ! ગર્ભ એટલે ઘડો. થડો એ બ્રહ્માંડની કલ્પના છે. ગરબ એ આદ્યશક્તિ તરફના ભક્તિભાવનું પ્રતીક છે.”
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.