Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Q$ અને $-Q$ વચ્ચેનું અંતર $d\, m$ છે.અને તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ $Fe$ છે.જયારે આ બંને વિદ્યુતભારને $0.3d$ ત્રિજયા ધરાવતા સમાન ગોળા પર મૂકવામાં આવે છે.કે જે બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર $d$ હોય,તો નવું આકર્ષણ બળ
$100 \,mg$ ના એક વિદ્યુતભારિત કણને $1 \times 10^{5} \,NC ^{-1}$ જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર $40 \,\mu C$ અને પ્રારંભિક વેગ $200 \,ms ^{-1}$ હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર ($m$ માં) કાપ્શે?
એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર એકરૂપ છે. અને $\vec{E}=a \hat{i}+b \hat{j}+c \hat{k}$ વડે આપવામાં આવેલ છે. $\vec{A}=\pi R^2 \hat{i}$ ક્ષેત્રફળની સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સ કેટલું છે?
જ્યારે બે સમાન વિદ્યુતભારીત વિદ્યુતભારોને $5\, cm$ અંતરે મુકવામાં આવે ત્યારે તે $0.144$ ન્યૂટન જેટલું અપાકર્ષી બળ અનુભવે છે. વિદ્યુતભારનું મૂલ્ય માઈક્રો કુલંબમાં ....... હશે.