$R$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $n$ અને વહેતો પ્રવાહ $I$ છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં   $v$ વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ $v$ કેટલો હોવો જોઈએ?
  • A$\frac{\mathrm{e} \mu_{0} \mathrm{nIR}}{\mathrm{m}}$
  • B$\frac{\mathrm{e} \mu_{0} \mathrm{nIR}}{2 \mathrm{m}}$
  • C$\frac{2 \mathrm{e} \mu_{0} \mathrm{nIR}}{\mathrm{m}}$
  • D$\frac{\mathrm{e} \mu_{0} \mathrm{nIR}}{4 \mathrm{m}}$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
b
Maximum possible radius of electron \(=\frac{\mathrm{R}}{2}\)

\(\therefore \frac{\mathrm{R}}{2}=\frac{\mathrm{mv}}{\mathrm{qB}}=\frac{\mathrm{mv}_{\max }}{\mathrm{e}\left(\mu_{0} \mathrm{ni}\right)}\)

\(\mathrm{v}_{\max }=\frac{\mathrm{R}}{2} \frac{\mathrm{e} \mu_{0} \mathrm{ni}}{\mathrm{m}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો કણ $R$ ત્રિજયાના વર્તુળ પર $ \omega $ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.તો ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર કોના પર આધાર રાખે ?
    View Solution
  • 2
    $50\,V$ ની ક્ષમતાનું વોલ્ટ મીટર $10\,mA$ ની ક્ષમતાનું  એમિટર બનાવવા માટે જેના ગૂંચળાનો અવરોધ $54\,\Omega$ અને $1\,mA$ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતુ હોય, તેવા ગેલવેનોમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાપરવામાં આવે છે.

    $(A)$ વોલ્ટમીટર માટે $R \approx 50\,k\,\Omega$

    $(B)$ એમિટર માટે $r \approx 0.2\,\Omega$

    $(C)$ એમિટર માટે $r =6\,\Omega$

    $(D)$ વોલ્ટમીટર માટે $R \approx 5\,k\,\Omega$

    $(E)$ વોલ્ટમીટર માટે $R \approx 500\,\Omega$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 3
    $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર $B$ છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી $\frac{ r }{2}$ અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશે
    View Solution
  • 4
    ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ગુંચળું ...........
    View Solution
  • 5
    ગેલવેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે તેની સાથે .....  જોડાવો જોઈએ.
    View Solution
  • 6
    એક ઇલેકટ્રોન $v$ જેટલી અચળ ઝડપે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તે વર્તુળના કેન્દ્ર પર $B$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વર્તુળની ત્રિજયા કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 7
    $3.0 \,cm$ લંબાઈના તારમાંથી $10\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, જેને એક સૉલેનોઈડમાં તેની અક્ષને લંબરૂપે મુકેલો છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર $0.27\, T$ આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?
    View Solution
  • 8
    બે અંનત લંબાઇના સમાન તારોને $90^o$ પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો $LP$ અને $QM$ એ $x-$અક્ષ તરફ રહે જ્યારે ખંડો $PS$ અને $QN$ એ $y-$અક્ષ ને સમાંતર હોય. જો $OP =OQ=4\, cm$ અને પર $10^{-4}\,T$ ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને $O$ પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. $(\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})$
    View Solution
  • 9
    આયનિય હાઈડ્રોજન પરમાણુઓ અને $\alpha -$કણો સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ માં લંબ રીતે પ્રવેશે છે. તેમના પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર ${r_H}:{r_\alpha }$ કેટલો હશે?
    View Solution
  • 10
    એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ $v$ વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર $B$ કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા ${\sigma _1}$ અને ${\sigma _2}$ હોય તો.....  (ફ્રિન્જ અસરને અવગણો)
    View Solution