ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ગુંચળું ...........
  • A
    ક્ષેત્ર સમાન કે અસમાન હોય, તો પણ તે દરેક નમનો માટે ટોર્ક અનુભવે છે.
  • B
    કોઇ એક નમનમાં માટે તે સમતુલનમાં હશે.
  • C
    તે બે નમનમાં સમતુલનમાં હશે, બંને સમતુલિત અવસ્થાઓ અસ્થાયી હશે.
  • D
    તે બે નમનમાં સમતુલનમાં હશે, જેમાંની એક સ્થાયી અને બીજી અસ્થાયી હશે.
AIPMT 2013, Easy
Download our app for free and get startedPlay store
d
When a current loop is placed in a magnetic field it experiences a torque. It is given by

\(\vec{\tau}=\vec{M} \times \vec{B}\)

where, \(\vec{M}\) is the magnetic moment of the loop and \(\vec{B}\) is the magnetic field. 

or \(\quad \tau=M B \sin \theta\) where \(\theta\) is angle between \(M\) and \(B\) When \(\vec{M}\) and \(\vec{B}\) are parallel (i.e. \(\theta=0^{\circ}\) ) the equilibrium is stable and when they are antiparallel (i.e. \(\theta=\pi\) ) the equilibrium is unstable.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચુબકીયક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થાય?
    View Solution
  • 2
    $100$ વોલ્ટ વોલ્ટમીટર જેનો અવરોધ $20\ k\Omega$ છે. તેને ખૂબ ઉંચા અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે જ્યારે તેને $110$ વોલ્ટની લાઈન સાથે જોડેલ હોય ત્યારે તે $5$ વોલ્ટ નોંધે છે. તો $R$ નું મુલ્ય કેટલું છે ?
    View Solution
  • 3
    હાઈડ્રોજન પરમાણુમાં $e$ વિદ્યુતભાર અને $m$ દળનો એક ઈલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની કક્ષામાં $n$ ભ્રમણ પ્રતિ સેકન્ડ બનાવતો ભમણા કરે છે. જો હાઈડ્રોજનના ન્યુક્લિયસનું દળ $M$ હોય, તો ઈલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી છે?
    View Solution
  • 4
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, $0.45 \,kg m ^{-1}$ જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ $0.15 \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { $g =10 \,m / s ^{2}$ નો ઉપયોગ કરે.}
    View Solution
  • 5
    સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન $12\, {kV}$ હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?

    $\left[{m}_{{p}}=1.67 \times 10^{-27} {kg}, {e}=1.6 \times 10^{-19} {C},\right.$ પ્રકાશની ઝડપ $\left.=3 \times 10^{8} {m} / {s}\right]$

    View Solution
  • 6
    બે પાતળા એકસમાન વાહક તાર પર અવાહકનું પડ ચડાવેલ છે. એક તારને વાળીને લૂપ બનાવવામાં આવે છે જેમાંથી $I$ પ્રવાહ પસાર કરતાં તે તેના કેન્દ્ર આગળ $B_1$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજા તારમાંથી ત્રણ સમાન લૂપ બનાવીને એકબીજાની પાસે મૂકવામાં આવે છે. જેમાંથી $I/3$ પ્રવાહ પસાર કરતાં તેના કેન્દ્ર આગળ $B_2$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો $B_1 : B_2$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 7
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $'a'$ ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં $'I'$ પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગાળા $A$ અને $B$ ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય___________થશે.
    View Solution
  • 8
    $l$ લંબાઇની સમબાજુવાળી ત્રિકોણાકાર કોઇલને એક પરમેનન્ટ ચુંબકના બંને ધ્રુવો વચ્ચે લટકાવેલ છે, કે જેથી $\vec B$ એ કોઇલના સમતલમાં રહે. જો ત્રિકોણાકાર કોઇલમાં વહેતા $I$ જેટલા વિદ્યુતપ્રવાહને લીધે તેના પર લાગતું ટોર્ક $\tau$ હોય, તો ત્રિકોણાકાર કોઇલની બાજુની લંબાઈ $l$ કેટલી હશે?
    View Solution
  • 9
    $a$ ત્રિજયાના પ્રવાહધારીત ગુંચળાના કેન્દ્ર અને અક્ષના કેન્દ્રથી $r$ અંતરે રહેલા બિંદુ પાસેની ચુંબકીયક્ષેત્રની તીવ્રતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? $(r << a$ લો$)$
    View Solution
  • 10
    પ્રોટોનને પ્રવેગિત કરવા માટે સાઈક્લોટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાર્યરત ચુંબકીય ક્ષેત્ર $1.0\,T$ હોય અને સાઈક્રલોટ્રોનના '$dees$' ની ત્રિજ્યા $60\,cm$ હોય તો પ્રવેગિત પ્રોટોનની ગતિ ઊર્જા $.....$ ( $MeV$ માં) હશે.

    [$m _{p}=1.6 \times 10^{-27} kg , e =1.6 \times 10^{-19} C$ નો ઉપયોગ કરવો.]

    View Solution