$R$ ત્રિજ્યાની ગોળાકાર સપાટી હવા (વક્રીભવનાંક $1$) અને કાચને (વક્રીભવનાંક $1.5$) અલગ કરી રહી છે. જેનું વક્રતાનું કેન્દ્ર કાચમાં છે. જો બિંદુવત વસ્તુ $P$ હવામાં મૂકવામાં આવે તો તેનું વાસ્તવિક પ્રતિબિંબ $Q$ કાચની અંદર બને છે, $PQ$ રેખા $O$ પર સપાટીને છેદે છે. જો $PQ = OQ$ તો અંતર $PO$ કેટલું હશે?
  • A$5\ R$
  • B$3\ R$
  • C$2\ R$
  • D$1.5\ R$
IIT 1998, Medium
Download our app for free and get startedPlay store
a
When a ray light travels from \(\mu_{1}\) to \(\mu_{2}\) after refraction at a single curved surface,

\(\frac{\mu_{2}}{v}-\frac{\mu_{1}}{u}=\frac{\mu_{2}-\mu_{1}}{R}\)

As per sign convention,

\(u=-x, v=+x, R\) is \(+v e\)

\(\mu_{1}=1, \mu_{2}=1.5\)

\(\therefore \frac{1.5}{x}-\frac{1}{-x}=\frac{1.5-1}{R}\)

or \(, \frac{1.5}{x}+\frac{1}{x}=\frac{0.5}{R}\) or \(\frac{2.5}{x}\)

\(=\frac{0.5}{R}\) or \(x=5 R\)

Distance \(P O=5 R\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.3\, m$ કેન્દ્રલંબાઈના એક બહિર્ગોળ કાચથી $20\, m$ ના અંતરે એક વસ્તુ મુકેલ છે. આ કાચ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો આ વસ્તુ $5 \,m/s$ ની ઝડપ થી કાચથી દૂર તરફ ગતિ કરે, તો પ્રતિબિંબની ઝડપ અને દિશા ______ હશે.
    View Solution
  • 2
    બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા $(M_1)$ પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા $(M_2)$ ને સમાંતર છે અને અંતે બીજા અરિસા $(M_2)$ થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા $(M_1)$ ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 3
    સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?
    View Solution
  • 4
    જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \left(\frac{A}{2}\right)$ હોય, જ્યાં $A$ પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.
    View Solution
  • 5
    સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.
    View Solution
  • 6
    કાચ અને અરીસાનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક ......છે.
    View Solution
  • 7
    એક પ્રિઝમનો આડછેદ સમબાજુ ત્રિકોણ ${ABC}$ આકૃતિમાં આપેલ છે. જ્યારે આપાતકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું હોય ત્યારે ન્યૂનતમ વિચલન જોવા મળે છે. $BC$ ના મધ્યબિંદુ થી $A$ સુધી પ્રકાશના કિરણને પહોચવા માટે લાગતો સમય ($\times 10^{-10}\, {s}$ માં) કેટલો હશે?

    (શૂન્યવકાશમા પ્રકાશનો વેગ $=3 \times 10^{8} \,{m} / {s}$ અને $\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right)$

    View Solution
  • 8
    ન્યૂનત્તમ વિચલનની સ્થિતિએ નિર્ગમન કોણ .......છે.
    View Solution
  • 9
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution
  • 10
    સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
    View Solution